ચીખલીના સોલધરા ગામના યુવક સાથે 51,000 ની કરી છેતરપિંડી..ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ…
ચીખલી: ચીખલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સોલધરા ગામના યોગેશભાઈ રાઠોડે એપ્રિલ 2024માં પોતાની મારુતિ ઓમની વાન OLX એપ પર વેચવા મૂકી હતી. 28...
ચીખલી તાલુકાના સૂંઠવાડમાં મુખ્ય પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને ભરચોમાસે ખુલ્લા શેડમાં બેસીને અભ્યાસ કરવાની નોબત..
ચીખલી: ચીખલી તાલુકાના સૂંઠવાડ ગામે મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાનું બાંધકામ શરૂ ન કરાતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે....
વાંસદા તાલુકાના રસ્તાઓ પર ડામર તથા કોંક્રિટ પેચ વર્કની કામગીરી ઝડપી શરૂ થતાં લોકોમાં...
વાંસદા: વાંસદા તાલુકામાં છેલ્લા ઘણાં સમયથી પડી રહેલા વરસાદને લઈ રસ્તાઓ પર ખાડાઓ પડી જતા માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે વિવિધ...
સ્વચ્છ સર્વેક્ષણમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓમાં નવસારી બીજા ક્રમે… 12 કર્મચારીઓનું સન્માન..
નવસારી: નવસારી મહાનગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ 2024માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં નવસારી સમગ્ર દેશમાં...
ખેરગામમાં અનિયમિત એસટી બસ સેવાથી વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો..
ખેરગામ: ખેરગામ તાલુકા મથકે 67 વર્ષ પુરાણી જનતા માધ્યમિક શાળાના અનેક વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા વર્ષથી બસ સ્ટેન્ડ ન હોવાથી બસની શાળા છૂટયા બાદ ઘરે...
વલસાડ અને નવસારી જિલ્લામાં દૂધના પૈસા જમા કરવા દબાણ કરતા દૂધ મંડળીના પ્રમુખો તથા...
વલસાડ & નવસારી: વલસાડ જિલ્લા સહકારી દૂધ સંઘ ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના દૂધ મંડળીઓના તમામ સભાસદોના ખાતા વલસાડ જિલ્લા સહકારી બેંકમાં ખાતા ખોલાવી...
ખેરગામમાં પ્રથમ વખત યોજાયેલ ઓલ ઇન્ડિયા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રામેશ્વર ઇલેવન ચેમ્પિયન બની..
ખેરગામ: ખેરગામના ભસ્તા ફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓલ ઇન્ડિયા બીગ બોસ રબર ટુર્નામેન્ટનું ખેરગામના યુવાનો પ્રતિક પટેલ,અંકુર રાઠોડ,કિશન રાઠોડ,સુભાષ પટેલ દ્વારા ભવ્ય આયોજન આદિવાસી...
નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં ઓવરબ્રિજ પર કારની રખડતા ઢોર સાથે ટક્કર..
નવસારી: નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર શહેર તરફ આવી રહેલી અલ્ટો કાર...
વાંસદા ગ્રામપંચાયત ભવન બન્યાને બે વર્ષ વિતી ગયા છતાં બે વર્ષે પણ દરવાજા પર...
નવસારી: વાંસદા ગ્રામપંચાયત ભવન બન્યાને બે વર્ષ વિતી ગયા છતાં હજુ પણ જૂના ટાઉન હોલમાં જ કાર્યરત છે. એજન્સીનું પેમેન્ટ બાકી હોવાથી લોકાર્પણની રાહ...
યુરીયા ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાંસદાના લિમઝરમાં 7 ગામના ખેડૂતોની બેઠક.....
વાંસદા: હાલમાં આદિવાસી ખેડૂતોમાં ડાંગર રોપણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાંસદા ચીખલી તાલુકામાં ખેડૂતોને યુરીયા ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં...
















