ડાંગના નવા કલેક્ટર તરીકે શાલિની દુહાને કાર્યભાર સંભાળ્યો..પાનિપતના વતની શાલિની 2016ની બેચના IAS અધિકારી…

0
ડાંગ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી 16 IAS અધિકારીઓની ફેરબદલીમાં શાલિની દુહાનની ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ...

ડાંગમાં 311 ગામોમાં 1200 જેટલા ચેકડેમ છતાં પીવા અને ખેતી પાક માટે પાણી ઉપલબ્ધ...

0
ડાંગ: ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં દર વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ ખાબકે છે, પરંતુ વરસાદી પાણી રોકવા નક્કર કામગીરી કે યોગ્ય આયોજનના...

આહવા TDO એ બીલ વગેરેના કાગળિયા જોયા વગર બીલ પાસ કરી દીધા..બોલો.. 10 લાખનો...

0
ડાંગ: આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો સાથે ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણાએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને...

વઘઇ થી આહવાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત, બે વ્યક્તિ...

0
વઘઇ: વઘઇ થી આહવાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ચિચીનાગાવઠા ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જોગવેલના 25 વર્ષીય સુરજભાઈનું ઘટનાસ્થળે...

ડાંગમાં મકાનના બાંધકામ કરતી વેળાએ દિવાલ તૂટતા બે મજૂર દટાયા, 1નું મોત…

0
ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવામાં એક મકાનમાં કામગીરી કરતી વેળા બીમ સાથે દિવાલ તૂટી પડતા બે મજુરો દટાઇ ગયા હતા. જેમાં એક મજુરનું ગંભીર ઇજાને...

ડાંગના 239 હેક્ટર જંગલ વિસ્તારમાં રોપાને બચાવવા પાણી અને ખાતર અપાયું…

0
ડાંગ: ગુજરાત રાજય વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત વનીકરણ સંબંધિત વિવિધ યોજનાઓ હેઠળ વર્ષ-2024ના ચોમાસા દરમિયાન વન વિભાગ ઉત્તર ડાંગ દ્વારા 1828...

ડાંગ જિલ્લામાં મોટી કાર્યવાહી, વઘઇ તાલુકાની બે મહિલા સંચાલિત દૂધ મંડળીઓની નોંધણી રદ કરાઈ…

0
ડાંગ: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં બે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે. મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વી.એન. માવાણીએ આ અંગેની માહિતી આપી...

સુબીરમાં 696.8 લાખના ખર્ચે થશે નિર્માણ, ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવા અપાઈ સૂચના..

0
સુબિર: સુબિર તાલુકાના લવચાલી અને કસાડબારી ખાતે વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહત્વના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તાઓનું નિર્માણ પંચાયત, માર્ગ અને...

ડાંગમાં સતત બે દિવસથી કમોસમી વરસાદના છાંટણાથી ખેડૂતોમાં ચિંતા…

0
સાપુતારા: સાપુતારા ડાંગમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી શીત લહેર વ્યાપી ગઇ હતી. વાતાવરણનાં પલટા બાદ પ્રવાસન સ્થળ સાપુતારાના જોવાલાયક સ્થળોનું વાતાવરણ ઠંડુગાર બનતા...

વઘઇથી ઝાવડાને જોડતા માર્ગના ડુંગરડા રેલવે ફાટક પાસે સામસામે બાઇક અથડાતા એક યુવકનું મોત..

0
ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં વઘઇથી ઝાવડાને જોડતા માર્ગના ડુંગરડા રેલવે ફાટક નજીક બે બાઇક સામસામે ભટકાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. નિરવભાઈ દિનેશભાઈ...