કેવડિયા: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે મુલાકાત માટે આવનાર છે ત્યારે કેવડિયાના લિંમડી ગામ નજીક 5.5 એકર વિસ્તારમાં મ્યુઝિયમ કિંગડમ ઓફ ઈન્ડિયાનો શિલાન્યાસ કરશે.
આ મ્યુઝિયમ ભારતના ભૂતપૂર્વ રાજવંશી રાજ્યોની વૈભવી સંસ્કૃતિ, સમૃદ્ધ વારસા અને ભારતના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ઉજચવા માટે નિર્માણ પામશે. લિંમડી ગામ નજીક 5.5 એકર વિસ્તારમાં ફેલાવેલું આ મ્યુઝિયમ રૂ.367.25 કરોડના પચેવિશ્વસ્તરીય ધોરણ તૈયાર થવાનું છે. ઓક્ટોબર 2027 સુધી તેનું જળ પણ, અનુ ફેરવાતની ઉદણે ગેલેરીઓમાં સામાજિક, અને વિકાસમાં તેમનું યોગદાન તેમજ રાષ્ટ્રવાદના ઉદયને દર્શાવાશે.

ગેલેરીઓમાં ભારતના એકીકરણ, ઇન્સ્ટ્રુમૅન્ટ ઓફ એક્શસન તથા સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહસિક ભૂમિકાનું જીવંત પ્રદર્શન થશે. હોલ ઓફ યુનિટી વિભાગમાં 567 ભાજવી રાજ્યોના ધ્વજ, ચિત્રો અને રાજમુદ્રાઓ પ્રદર્શિત થશે જે ભારતમાં એકીકરણની વાર્તાને જીવંત બનાવશે.











