અમદાવાદ: અમદાવાદ થી લંડન જતું પ્લેન અમદાવાદના મેઘાણી નગરમાં અતુલ્ય હોસ્ટેલ પર એર ઈન્ડિયા B787 ડ્રીમ લાઇનર વિમાન AI 171 ક્રેસ થયું હતું જેમાં 242 યાત્રીઓ હતાં ની માહિતી… જે હોસ્ટેલ પર વિમાન ક્રેસ થયું ત્યાં હોસ્ટેલમાં જમી રહેલા ઇન્ટર્ન ડૉક્ટરોના પણ મોત થયા છે…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોના એ જીવ ગુમાવ્યો… ઘટનાની મળતી માહિતી મુજબ ટેક ઓફ કરતાની સાથેજે પ્લેનનું એન્જિન ફેલ થયું હોવાના અહેવાલ સાપડી રહ્યા છે ત્યારે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે… પ્લેનમાં સવાર તમામ યાત્રીઓની માહિતી નીચે મુજબ મળી રહી છે…