ભરુચ: સ્વ સહાયના બહેનો આર્થિક રીતે પગભર બની શકે તેવા હેતુથી સ્થાનિક કક્ષાએ બહેનો નાની ચીજ વસ્તુઓ બનાવીને માર્કેટ વેચાણ કરી શકે તેના પ્લેટફોર્મ બની શકે તેવા હેતુથી સરકારશ્રી દ્વારા અગલ અલગ જીલ્લામાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રાજ્યમાં સરસ મેળાઓનું આયોજન વિષે વાત કરવામાં આવે તો હાલ ભરૂચ જિલ્લામાં 06 જુન થી 15 જુન સુધી મેળાનું આયોજન ભરૂચ જિલ્લાના પાંચ બત્તી નજીક હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું તો ચોક્કસથી મુલાકાત લેશો સાથે અલગ અલગ તાલુકાના સ્વ સહાય જુથો બહેનો પણ ભાગ લીધો છે.
આ મેળાની મુલાકાત લેવાની ચુકતા નહીં આ સરસ મેળો સમય સવારે 10: 00 કલાકે થી શરૂ થાય છે જે રાત્રે 10:00 કલાક સુધી ચાલે છે. આવો ગુજરાતીઓ આપણે સ્વ મહેનતથી પગભર બની રહેલી બહેનોને આવો મળીને સાથ આપીએ

