ભરૂચ: જંબુસર તાલુકાના સારોદ ગામના તળપદ વિસ્તારમાં આવેલી અંદાજે 30 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી. સ્થાનિક વસ્તી અને પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ તેનો નિર્ણય લઈ પંચાયત દ્વારા ટાંકી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.