ગુજરાત: રોકાતા નહિ.. ગુજરાત સ્ટેટ રોડ G ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)એ ભુજ માટે એપ્રેન્ટિસ પદની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. લાયક ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતની વિગતો વાંચે. આ ભરતીની માહિતીમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી જેવા મુદ્દા પર Decision News દ્વારા આ લેખમાં આલેખન કરવામાં આવ્યું છે .
GSRTC ભુજ એપ્રેન્ટિસ ભરતી 2024 વિગતો:
સંસ્થાનું નામ: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
• પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
• કુલ જગ્યાઓ: 83
• નોકરીનું સ્થાન: ભુજ (ગુજરાત)
અરજી કરવાની છેલ્લી તારીખ: 19 ઓક્ટોબર 2024
અરજી કરવાની રીત: ઓફલાઇન
સત્તાવાર વેબસાઇટ: gsrtc.nic.in
શૈક્ષણિક લાયકાત: એપ્રેન્ટિસની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને તેઓ ITI (Industrial Training Institute)માં જરૂરી ટ્રેડમાં પ્રશિક્ષિત હોવા જોઈએ.
પસંદગી પ્રક્રિયા: એપ્રેન્ટિસની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને તેઓ ITI (Industrial Training Institute)માં જરૂરી ટ્રેડમાં પ્રશિક્ષિત હોવા જોઈએ.
અરજી માટે પદો:
• કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
• મોટર મિકેનિક વ્હીકલ
• મિકેનિક ડીઝલ
ઑટો ઇલેક્ટ્રિશિયન
• વેલ્ડર
ફીની વિગતો: આ માટે ઉમેદવારે કોઈ અરજી ફી ભરવી પડશે નહીં.
GSRTC દ્વારા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ માટે ઉમેદવારોને અલગથી જાણ કરવામાં આવશે. પસંદગી પછી દસ્તાવેજ ચકાસણી (ડોક્યુમેન્ટ વેરિફિકેશન) અને અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાશે. કેવી રીતે અરજી કરવી: લાયક ઉમેદવારોને તેમની અરજીઓ સાથે જરૂરી દસ્તાવેજોની નકલ, ITI પ્રમાણપત્ર અને અન્ય માગણી મુજબના દસ્તાવેજો પત્ર દ્વારા જાહેરાતમાં આપવામાં આવેલા સરનામે મોકલવા પડશે.