આહવા: જયારે પણ ગુજરાતના મુખ્યમંત્રી ડાંગ આવે છે ત્યારે આહવાના લોકો મુખ્યમંત્રીને તળાવ જોવા આંમત્રણ આપતાં હોય છે ત્યારે ત્રીજી વાર આમંત્રણ આપવા આવ્યું છતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આહવા તળાવની મુલાકાતે ન આવ્યા, પરંતુ તેથી નિરાશ હતાશ કે નારાજ થયા વગર ગ્રામજનો ના સાથ સહકાર સાથે આહવા તળાવના નવા નીરના વધામણાં સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવ્યા…
જુઓ નવા નીરનાં વધામણાંના દ્રશ્યો..
આહવાના યુવા નેતા સ્નેહીલ ઠાકરે અને સ્થાનિક લોકમુખે ચર્ચા દ્વારા જાણવા મળેલ છે કે જ્યાં સુધી આહવા તળાવની સમસ્યાનું સુખદ નિવારણ ના આવે ત્યાં સુધી આ ભગીરથ કાર્ય અવિરત ચાલુ જ રહેશે.