વઘઈ: હાલમાં જ વઘઈ તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાની 20% 15માં નાણાંપંચ માં ખરીદાયેલી સ્ટેન્ડ વાળી ડસ્ટબીનની ખરીદી એજન્સી દ્વારા હલકી ગુણવત્તા અને કામમાં નક્કરી વેઠ ઉતારી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Decision News સાથે વાત કરતાં મનીષભાઈ મારકણા જણાવે છે કે વઘઈ તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાની 20% 15માં નાણાંપંચ માં ખરીદાયેલી સ્ટેન્ડ વાળી ડસ્ટબીનની ખરીદી એજન્સી દ્વારા હલકી ગુણવત્તા અને કામમાં નક્કરી વેઠ ઉતારી ભ્રસ્ટાચાર કરવામાં આવેલ છે જે સ્પેસિફિકેશન મુજબ ની કામગિરી કરવામાં આવેલ નથી અને બજાર કરતા 5 ગણી વધારાનો ભાવથી ખરીદવામાં આવેલ છે.

જેથી આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને બિલની ચુકવણી ન કરવામાં આવે અને નિયમો મુજબ કરવામાં નથી આવેલ જેથી જો બિલ ચૂકવામાં આવશે અમો આપની કચેરી ખાતે વિરોધ અને ધરણા પ્રદર્શન કરીશુ. જેની તમામ જવબદારી આપ સાહેબ ની રહશેનું જણાવ્યું હતું.