ધરમપુર: નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સિઝન 8 વલસાડ, ગુજરાતમાં ધરમપુર તાલુકાના આદિવાસી સમાજમાંથી આવતા મોટીઢોલ ડુંગરી ગામના સરપંચશ્રી સુનિતા પટેલનો દીકરો રુદ્ર પટેલ અને નાનો ભાઈ જૈનીલ પટેલ પોતાનો જાદુ બિખેર્યો હતો.

જુઓ વિડીઓ..

Decision News ને મળેલી માહિતી મુજબ 24 ડિસેમ્બર 2023 ના દિવસે નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સિઝન 8 વલસાડ, ગુજરાતમાં ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના મોટીઢોલ ડુંગરી ગામના સરપંચશ્રી સુનિતા પટેલનો દીકરો રુદ્ર પટેલ અને નાનો ભાઈ જૈનીલ પટેલએ ડાન્સ સ્પર્ધા અને વાંસળી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાના રહેલી પ્રતિભા અને ટેલેન્ટ પ્રદર્શિત કર્યું હતું.