વાંસદા: મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયા બાદ નવસારીના વાંસદા તાલુકામાં ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી જાણકારી મુજબ આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢએમ ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને લઈને વાંસદા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા પાસે ફટાકડા ફોડી અને કાર્યકર્તોઓ દ્વારા એક બીજાને મીઠું મોં કરાવાયું હતું.

