વલસાડ: આવનાર 2024 ની લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ અને સંગઠનને મજબૂતાઈ આપવા વલસાડ આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી પ્રમાણે સ્નેહ મિલન સંમેલનના પ્રસંગે વલસાડ જિલ્લાના પ્રમુખ જયેન્દ્ર ગાંવિત, વલસાડ જિલ્લા મહિલા પ્રમુખ કોકિલાબેન શાહી, ગુજરાત પ્રદેશ જોઇટ સેક્રેટરી બેનશ્રી ધર્મિસ્ત્ર સાવન, જિલ્લા S.c પ્રમુખ કોષીક ઝખિયા, જિલ્લા ઉપ પ્રમુખ જીજ્ઞેશ ગોહિલ, જિલ્લા મહામંત્રી શેઈલેશ ત્રિપાઠી, જિલ્લા માંયનોરિટી પ્રમુખ અસદ સિંધી ઉપસ્થિતિ જોવા મળી હત.

આ ઉપરાંત જિલ્લા મંત્રી પ્રવીણ આહીર કપરાડા તાલુકાના મહામંત્રી પંકજ પટેલ ધરમપુર તાલુકા પ્રમુખ રાકેશ પટેલ વિનોદ પ્રજાપતિ અજિત પટેલ સશી ખુબ મોટી સંખ્યામાં જિલ્લાના તમામ હોદેદારો ક્રાંતિકારી યુવાનો ભાઈઓ હાજર રહ્યા હતા.