વાંસદા: ગતરોજ વાંસદાના મહુવાસ ગામમાં ગાયના કોર્ડ માંથી 6 ફૂટ જેટલો મહાશય અજગરને ઘરના માલિક અને સાપ પાડવાની ટીમે અજગરને રેકસ્ક્યૂ કરવામાં આવ્યું હતો. ચોમાશામાં સામાન્ય રીતે સાપ જેવા અન્ય પ્રાણીઓ ખેતરમાંથી નીકળી આવતા હોય છે.
DECISIN NEWS ને જાણકારી મળેલી મુજબ ગતરોજ વાંસદાના મહુવાસ ગામમાં સાંજે ૪ વાગ્યા પછી ગાયના કોર્ડમાં મહાશય અજગર દેખાતા લોકોમાં અફડતફતીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો આજુ બાજુના ફળિયા માંથી દોડી આવ્યા હતા. જોકે બાદ સાપ પકડવાની ડીમ (વિશાલ હળપતિ, ધર્મેશ, નૈનેશ, વિસણું ) દ્ધારા અંદાજીત ૬ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરીને થેલીમાં પુરી સુરક્ષિત જગીયાએ છોડયો હતો.
આ અજગરને પકડવા માટે ૨ થી ૩ કલાક સુધી મથામણ બાદ રેસ્ક્યૂ કરી પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દેતા આજુબાજુના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.











