વાંસદા: मेरी मीटी मेरा देश કાર્યક્રમની કલ્પના “આઝાદી ની અમૃત મહોત્સની” તરીકે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્ધારા કરવામાં આવી છે. ત્યારે વાંસદામાં मेरी माटी मेरा देश ની ઉજવણી પોલીસકર્મીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
જુઓ વિડીઓ…
વાંસદાના પોલીસ સ્ટેસનના તમામ પી.આઈ, પી.એસ.આઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ટ્રાફિક પોલીસ અને સૌ હોમગાર્ડ પણ રેલીમાં હાજર રહયા હતા. આ રેલી વાંસદા પોલીશ સ્ટેશન થી તાલુકા સેવા સદન સુધી કાડવામાં આવી હતી. જ્યારે વાંસદા કચેરી ખાતે દેશ માટે સર્વોચ્ય બલિદાન આપનાર અને સ્મારકનું સમર્પણ વીરોને પુષ્પ અર્પણ કરવામાં આવ્યુ હતું
આ રેલીમાં વાંસદા તાલુકાના આવા અલગ અલગ ગામોમાં, સંસ્થામાં શહેરની સ્થાનિક સંસ્થાઓમાં मेरी माटी मेरा देश નો કાર્યકામ યોજવામાં આવ્યા હતા.











