ડેડિયાપાડા: હાલમાં જ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં ડેડીયાપાડા તાલુકાના ગામડાઓમાંથી ખાતર લેવા માટે આવતા ખેડૂતોને ખાતર સમયસર ન મળતા અધિકારીને ખખડાવી રહ્યા છે.

જુઓ વિડીયો..

AAPના MLA ચૈતર વસાવાએ ખાતર સપ્લાય ના આવક- જાવક રજીસ્ટર તપાસી અધિકારીઓને ખાતરનો વધુ જથ્થો મંગાવવા અને સ્થાનિક આદિવાસી ખેડૂતોને ખેડૂતો ખાલી હાથે નહિ જાય તેવા સૂચનો કર્યા હોવાનું જાણવા મળ્યું છે.