ક્રિકેટ: આજે અમદાવાદમાં IPL 2023ની 35મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટકરાવવાની છે ત્યારે મેચ પહેલા મુંબઈના ઈશાન કિશન અને ગુજરાતના શુભમન ગિલ એક દુર્ઘટના બનતાં બનતાં રહી ગઈ હોવાનું સામે આવ્યું છે.

ઘટના એવી બની કે ઇશાન કિશન અને શુભમન ગિલ બંને ખુબ સારા મિત્રો છે અને તેઓ બન્ને મેદાનમાં પ્રેક્ટિસ સેશન જતાં જતાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે જ કોઈ બેટ્સમેને શોર્ટ માર્યો અને બોલ બન્નેના ખૂબ જ નજીકથી નીકળ્યો હતો. બંનેને બોલ વાગતા વાગતા રહી ગયો હતો. બચી ગયો છે પડ્યો. બન્નેએ હેલમેટ પણ પહેર્યું ન હતું.  જો બન્નેમાંથી કોઈને પણ બોલ વાગત તો મોટી ઘટના થઈ હોત એ નક્કી છે.