કપરાડા : કપડાનાં દાબખલ ગામમાં આવેલ શ્રી વનરાજ સાર્વજનિક હાઇસ્કુલ છેલ્લા કેટલાક વર્ષો થી કપરાડા તાલુકા સિવાય અન્ય તાલુકાના બાળકોને શિક્ષણ, હોસ્ટેલ્સ, લાઈબ્રેરી, સેલ્ફ ડિફેન્સ, કરાટે અને વિવિધ તહેવાાની ઉજવણી જેવી પ્રવૃતિઓ બાળકોનાં સ્ક્લિ-ડેવલપમેન્ટ વધારવા પ્રવૃતિ કરી રહ્યું છે.
Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ તા-28 ફેબ્રુઆરીનાં દિવસે ગામનાં બાળકો પણ રમતનાં ક્ષેત્ર મહેનત કરી આગળ આવે અને રાજ્ય અને દેશ લેવલની સ્પર્ધામોનાં ભાગ લઈ પાતાના ગામ, રાજ્ય, દેશનુ નામ રોશન કરે એવા હેતુ સાથે કાર્યક્રમ થી બાળકોને સારું જ્ઞાન મળી રહે તે માટે શ્રી સ્પર્શના દાતાશ્રીઓ, શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ, શિક્ષક મિત્રો અને જે. કે. ડી માર્સલ આર્ટસના કોચ વિઠ્ઠલભાઈ રાઉત, વનિતાબેન, છન્નાભાઈ શંક૨ભાઈ અને જ્યાબન દ્વારા બાળાને દિવસ દરરમાડવામાં આવી
રમતોમાં ભાગ લેવા માટે શ્રી ગુંજ્ન કન્યા વિધાલય ગીરનારા પ્રા-શાળા, દાબખલ પ્રાથમિક શાળા, માતુંનિયા પ્રાથમિક શાળા, અહંડી પ્રાથમિક શાળા 200 જેટલા ખેલાડીઓએ અતિ ઉત્સાહ સાથે ભાગ લઈ પોતાનું પ્રદર્શન દેખાડ્યું.

