મહુવા: કઢૈયા એપ્રોચ પુલ( અલગટ) ના ધીમા અને અધૂરા કામના લીધે અંગત મિલકત, પર્યાવરણ, જાહેર રસ્તા પર ધૂળ ઉડે તે બાબતને લઈને અમિતકુમાર નટુભાઇ પટેલ દ્વારા પ્રાંત અધિકારી બારડોલીને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ મહુવાના કઢૈયા એપ્રોચ પુલ( અલગટ) ના ધીમા અને અધૂરા કામના લીધે અંગત મિલકતને નુકશાન થાય છે. આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે પુલની નજીક આંબા કલમ, ફણસ, જાંબુ, લીમડો, કાજુકેરી, સાગ, પર અધૂરા કામના લીધે, ખાનગી મિલકત પર ઉડેલ ધૂળથી ખુબ જ નુકશાન થઇ રહ્યું જોઈ શકો છો.

