ગુજરાત: સરકાર ભ્રષ્ટાચારને રોકવા ઘણા કાયદાવો બનાવતી હોય પરંતુ અધિકારીઓ સરકારથી પણ એક ડગલું આગળ ચાલતા હોય તેમ લાગી રહ્યું છે. GSTના અધિકારીએ માગેલી લાંચમાં ACBના સપાટે ચડયો વિપુલ કનેજીયા, ACBના અધિકારીઓને મોટી સફળતા મળી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગાંધીનગર GSTના અધિકારીએ સ્ક્રેપની ગાડી પકડીને દંડ ઓછો કરવા માટે ટ્રકના માલિક પાસેથી 2.37 લાખની માંગણી કરી હતી. જે લાંચની રકમ તેના વહીવટદાર દ્વારા નિલેશ પરમાર લાંચ લેતા ACB એ રંગે હાત ઝડપી લીધો હતો. જયારે GSTના ઇન્સ્પેક્ટરનો અધિકારીને જાણ થતાજ નાસી ગયો હતો.
ACB એ વહીવટદારની ધરપકડ કરીને કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાત ધરી હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે લાંચ માંગતા અધિકારીઓ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ACBની ભ્રષ્ટાચારને રોકવા માટે ચાપતી નજર હોય તેમ જણાવેલું હતું કોઈ પણ અધિકારી લાંચ માંગતા હોય તો.. 1064 પર કોલ કરવા પણ જણાવ્યું હતું.