ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના રૂમલા ગામમાં રૂમલા થી પાણીખડક જતા રસ્તા પર ધારાસભ્ય સભ્યના ભારત પેટ્રોલ પંપ પાસે દમણગંગા પાઇપ લાઈન માટે નાખવામાં આવેલા પાઈપમાં આગ લાગ્યાની ઘટના બનવા પામી હોવાનું જાણવા મળ્યું છે

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ ચીખલી તાલુકાના રૂમલા ગામમાં રૂમલા થી પાણીખડક જતા રસ્તા પર ધારાસભ્ય સભ્યna ભારત પેટ્રોલ પંપ પાસે દમણગંગા પાઇપ લાઈન માટે નાખવામાં આવેલા પાઈપમાં આગ લાગ્યાની ઘટના બનવા પામી હોવાનો વિડીયો વાયરલ થયો છે

જુઓ વિડીયો…

આ આગની ઘટના શેના કારણે બની તેનો આધારભૂત કારણ હજુ બહાર આવ્યું નથી પણ આ ઘટના ne લઈને આસપાસ ભયનો માહોલ પ્રસરી ગયો હતો