ધરમપુર: વિધાનસભાની ચુંટણીનો માહોલ વચ્ચે આજરોજ ધરમપુર તાલુકા પંચાયત બેઠકમાં આવતા ગામો મરઘમાળ, રાજપુરી તલાટ, વિરવલ, નાનીઢોલ ડુંગરી, મોટીઢોલ ડુંગરી ગામોનું 20 નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત એકતા કપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુઓ વિડિઓ…
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકા પંચાયત બેઠકમાં આવતા ગામો મરઘમાળ, રાજપુરી તલાટ, વિરવલ, નાનીઢોલ ડુંગરી, મોટીઢોલ ડુંગરી ગામોનું 20 નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત એકતા કપનું આયોજન થયું છે જેમાં ટુર્નામેન્ટમાં ફ્રી લેવામાં આવતી નથી.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજનનો હેતુ એક જ છે કે સમાજના દરેક કાર્યમાં યુવાનો એક જુથ થઇને સમાજની પડખે રહે
ઉલગુલાન ચાલુ રહે એ છે. ક્રિકેટ રસિકો સાથે ક્રિકેટરોએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.











