છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને વિધાનસભા બેઠકના કોગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાના પ્રચાર માટે કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા સંબોધી, મોટી સઁખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
જુઓ વિડીયો..
પાવીજેતપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાના પ્રચાર માટે આને કવાંટ ખાતે જાહેર સભા યોજાઈ હતી..મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા, આ બેઠક અત્યારે કોંગ્રેસ હસ્તક છે..આ બેઠક ટકાવી રાખવા માટે કોંગ્રેસ ખૂબ મહેનત કરે છે.. કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે.. ગુજરાતમાં 125 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો છે..

