વાંસદા: ગતરોજ 7: 40 વાગ્યાની આસપાસ વાંસદાના કિષ્ણા હોસ્પીટલના ડૉ ની jaguar ઓટોમેટી કાર વાંસદાના ગાંધી મેદાન પાસે આવેલા ધર્મરાજ હેર આર્ટની દુકાનમાં ઘુસી ગયાના કિસ્સાના દ્રશ્યચિત્રો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ કિષ્ણા હોસ્પિટલના ડૉ. વાંસદામાં ગાંધી મેદાન પાસે આવેલા ધર્મરાજ હેર આર્ટમાં હેર કટિંગ કરવા માટે પોતાની jaguar ઓટોમેટી કાર લઈને ગયા હતા ત્યારે સલૂન વાળા ભાઈના કહેવા મુજબ ઓટોમેટિક ગેર રિવર્સમાં છે કે દ્રાઈવ મોર્ડ એ ખબર ના હશે ગાડી રિવર્સ લેવી હતી પણ ગેર ચેન્જ ના કર્યો હોવાથી કાર આગળ જતી રહી અને આ ઘટના બની એમ લાગે છે.