વાંસદા: પ્રઘાનંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા ચાલી રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત  25 સપ્ટેમ્બરના રોજ 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકામાં રન ફોર ડેવપોમેન્ટ મેરોથોન દોડ યોજી છે. જેમાં ગતરોજ વાંસદા ખાતે પણ વાંસદા યુવા મોરચા દ્વારા Run for development આયોજન કરવામાં આવ્યું હતું.

Decsion Newsને મળેલી માહિતી મુજબ વાંસદામાં યોજાયેલી રન ફોર ડેવપોમેન્ટ મેરોથોન દોડ  સવારે 6:00 વાગ્યે શ્રુકારવામાં આવી હતી જેમાં ત્રણ ઇનામ રાખવામાં આવ્યા હતા જેમાં વિજેતા થનારને પહેલું ઇનામ 5100 બીજું ઇનામ 3100 અને 2100 આપવામાં આવ્યું હતું જેમાં રન ફોર ડેવપોમેન્ટ મેરોથોન દોડ વાંસદા કોલેજથી લઈને ગાંધી મેદાન સુધી રખાઈ હતી.જેમાં યુવાજોશ જોવા મળ્યો હતો.

ગુજરાત યુવા મોરચા દ્વારા 2 ઓકટોબર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા અનેક સેવાકીય કાર્યો યોજયા હતા ત્યારે Run for development ના ઉપક્રમે બીજેપી યુવા મોરચા વાંસદા દ્વારા મેરેથોન કાર્યક્રમ ઉત્સાહભેર યુવાનો સાથે મળી પૂર્ણ કર્યો