ચીખલી: આજરોજ સુત્રોના જણાવ્યા અનુસાર 8:00 થી 9: વાગ્યાના સમયગાળામાં ચીખલીના આલીપોર ડેરી પાસે પુલની નીચે ફોર વ્હીકલમાં અચાનક આગ લાગી ગયાની ઘટના સામે આવી રહી છે હાલમાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી..

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના આલીપોર ડેરી પાસે પુલની નીચે 8:00 થી 9: વાગ્યાની આસપાસ ફોર વ્હીકલમાં અચાનક આગ લાગી ગયાની ઘટના બની હતી. ઘટના ઘટતા જ ફાયરને જાણ કરતાં તેઓ તાત્કાલિક ધોરણે આવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ કરી દીધો હતો. હાલમાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી..