ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના ગુલી ઉમરની પ્રાથમિક શાળામાં સ્કુલના તમામ બાળકોને કંકુ ચોખા અને નારિયેળ વધેરી સાથે મોં મીઠું કરવી આનંદ અને ઉલ્લાસ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે કોરોના જેવી સ્થિતિના બે વર્ષ પછી શિક્ષણ સત્ર રાબેતા મુજબ ચાલુ થતાં બાળકો અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ. બાળકો શિક્ષણ સાથે આત્મીયતા અને ટ્રોપઆઉટ નહીં થાય વાલીઓમાં અને શિક્ષણ મહત્વ વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત SMSના શિક્ષણવિદ અને એક્શન યુવા ગૃપ વિજય વસાવા, ગામના અગ્રણીઓ વસંતભાઇ વસાવા, આંગણવાડી રાધાબેન વસાવા, સ્કુલ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને હાજરી આપી સાથે તમામ કાર્ય સહયોગ શાળા પ્રિન્સિપાલ મેહુલ ઠંઠ માધ્યમ સરાહનીય કામગીરી હાથ ધરી હતી.