ઉમરપાડા: બાળકોમાં વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્યોની સિંચન કરતી ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા શિક્ષણસંધ, પ્રમુખ, સરપંચ, SMC અધિક્ષકશ્રી ના અધ્યક્ષપદે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

જુઓ વિડીયો..

શાળામાં વર્ષે દરમ્યાન થયેલ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વિઘાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સાથે વિવિધ રમતોમાં અગ્રેસર રહેનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો,તેમા ઉત્સાહભેર ગ્રામજનોએ, શાળા બાળકોએ ભાગ લીધો. કાર્યક્રમનું સંપુર્ણ

આ પ્રસંગે તાલુકા શિક્ષણસંધ, પ્રમુખ બિપિન વસાવા, સરપંચ શ્રીમતી ચંદનબેન વસાવા, ગામના અગ્રણીઓ વડિલો રામસિંગ વસાવા, ચંદ્રસિંગ વસાવા અને SMC અધિક્ષકશ્રી વંદનાબેન વસાવા અઘ્યક્ષ તા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો  આ આયોજન શાળાના આચાર્યશ્રી પ્રકાશ ચૌધરી અને તમામ સ્ટાફ સહયોગ કાર્યક્રમ સફળતા‌ પુર્વક સમાપન કરવામાં આવ્યું હતું.