વાંસદા: હાલમાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે ગતરોજ વિધાનસભાની તૈયારીઓ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે આમ આદમી પાર્ટીની વાંસદા વિધાનસભા 177ની મીટીંગ વિધાનસભા પ્રભારી શ્રી ડો અવિનાશ ભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
જુઓ વિડીયોમાં..
આ પ્રસંગે આમ આદમી પાર્ટીની વાંસદા વિધાનસભા 177ની મીટીંગ વિધાનસભા પ્રભારી શ્રી ડો અવિનાશ ભાઈ સોલંકી પ્રમુખ શ્રી ચિરાગ પટેલ જીલ્લા પ્રમુખ શ્રી ચંદ્રકાંત રાણા અને જિલ્લા પ્રભારી રાજુભાઈ ગોદાણીનાં અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં તાલુકા અને વિધાનસભા ના 60 ગામના કાર્યકરો હાજર રહ્યા હતા