કપરાડા: જય આદિવાસી માહા સંઘ કપરાડાને પેસા એકશન મંચ કપરાડા 8 મી માર્ચ આંતરરાષ્ટ્રીયા મહિલા દિનની ઉજવણીમાં મનાલા ગામમાં હજારો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાહળી તુરના તાલે ઝુમયાને મનાલા ચોકડી થી દુધ ડેરી ગ્રાઉન્ડ મંડળ સુધી રેલીના રુપે નાચ-ગાન કરી ઉજવણી કરી હતી.

Decision Newsને મળેલી વિગતો અનુસાર આ પ્રંસગે કુંજાલી પટેલ પ્રમુખ આદિવાસી અધિકાર સંઘ કપરાડા પ્રિયંકાબેન પવાર મીરાબેન પટેલ વાપી રમીલાબેન પાડવી તથા અન્ય બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આયોજક ભાસ્કરભાઇ પી શિંગાડે પ્રમુખ જય આદિવાસી માહા સંઘ કપરાડા જયદ્રરભાઇ ગાવિત પ્રમુખ પેસા એકશન મંચ કપરાડા ભાવુભાઇ થોરાત બામસેફ પ્રમુખ તેમજ ભાસ્કરભાઇ ફોદાર કાનુનની સાહાય ઓફિસ સલાહ કાર દસમાભાઇ ધનારયા સંરપચ માડવા ધીરુભાઈ ઠાકરે બચુભાઈ ભગરેયા ધનસુખભાઈ કડુ માહદુભાઈ રાઉત મહેશભાઇ વળવી અંન્ય આગે વાનો ઉપસ્થિત રહ્યા

દેશમાં અને રાજ્યમાં અને જિલ્લાના સ્તરેથી લઈને ગ્રામ્ય સ્તરે પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ એ મહિલાઓના માન-સન્માનના ગૌરવની વાત છે.