ધરમપુર: પ્રજાસતાક દિન નિમિત્તે ધરમપુર તાલુકાના જામલિયા ગામે NICE COMPUTER CLASS દ્વારા વિધાથીઓને માસ્કનું વિતરણ કરી કોરોના ગાઈડલાઈન્સને અનુસરી COVOD 19 થી ડરવાને બદલે આપણે COVID 19 નિયમનુ પાલન કરી સુરક્ષિત રહેવાની જાણકારી આપવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના જામલિયા ગામે NICE COMPUTER CLASS દ્વારા વિધાથીઓને માસ્કનું વિતરણ કરી કોરોના ગાઈડલાઈન્સને અનુસરી COVOD 19 થી ડરવાને બદલે આપણે COVID 19 નિયમનુ પાલન કરી સુરક્ષિત રહેવાની જાણકારી આપવામાં આવી અને રસીના બંને ડોઝ મુકાવવા લોક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતી
ગ્રામિણ ક્ષેત્રમાં નવયુવાનો દ્વારા કોવીડ-19ને લઈને જે જાગૃતિના જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેના કારણે સમાજમાં નવ પરિવર્તન આવશે એ નક્કી છે જ્યારે યુથ પોતાની જવાબદારી સમજીને લોક મદદ માટે નીકળી પડ્યું છે ત્યારે કોવીડ સંક્રમણ ઓછું થવાની સંભાવના જોવા મળી રહી છે.

