ડેડીયાપાડા: ગતરોજ BTTS ગુજરાત પ્રમુખ ચૈતર વસાવા દ્વારા રાજ્યપાલને સંબોધીને પ્રાંત કચેરી ખાતે ગેરકાનુની, નક્સલવાદ, દારૂ-જુગારના ધંધા, ખંડણી, હપ્તા ગેરકાયદેસર જમીનો પર કબજો કરવાના પોતાના પર ભાજપના નેતાઓ દ્વારા લગાવાયેલા પાયા વિહોણા આક્ષેપોના નિમિત્તે આવેદન પત્ર આપ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર દેડીયાપાડા BTTS દ્વારા આજે રાજ્યપાલને સંબોધીને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે વખતે તેમને મીડિયાને સંબોધતા શું કહ્યું.. જુઓ આ વિડીયોમાં..