કપરાડા: ગતરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફતેપુર રેજમાં આવતાં ટુંકવાડા ગામમાં આબાની કલમ અને કાજુની કલમનું ટુકવાડા ગામના લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી લાભાર્થીઓ અને તેમના પરિવારએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
Decision Newsએ કપરાડા તાલુકાના ફતેપુર રેજમાં આવતાં ટુકાવાડા ગામમાં આબાની કલમ અને કાજુની કલમનું ટુકવાડા ગામના લાભાર્થીઓમાં વિતરણ સ્થળ પર લીધી હતી જેમાં જણાવા મળ્યું હતું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વાડી પ્રોજેક્ટ હેઠળ ટુકાવાડા ગામમાં સ્થાનિક લોકોમાં આ આંબાની કલમ આને કાજુની કલમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કપરાડા ફોરેસ્ટ ફતેપુર રેંજના ઓફિસરએ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે વાડી પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા ગામોમાં ૨૦૦૦ જેટલી આંબા અને કાજુની કલમ વિતરણ કરાઈ છે જેમાં ટુકાવાડા ગામમાં ૫૦૦ જેટલી કલમો લાભાર્થીઓને આપવામાં આવી છે વધુમાં તેમણે શું કહ્યું જુઓ વિડીયોમાં..

