વાંસદા: Save The Tigerનું સ્લોગન આપણે બધા એ જ સાંભળ્યું છે તમને ખબર છે જો ધરતી પર એટલા વાઘ બચ્યા છે કે, જો માણસની વસ્તી સાથે વહેંચવામાં આવે તો, 20 લાખ લોકો વચ્ચે એક જ વાઘ આવે. આ કારણથી વાઘને બચાવવાની મુહિમ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે જેના કારણે વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યાનું કહેવાય રહ્યું છે.
ગતરોજ DecisionNewsને મળેલી માહિતી મુજબ વાંસદાની ચુનાવાડીથી 5 કી.મી દૂર આવેલ બંધારા નદી પાસે ચુનાવાડી નેશનલ કેમ્પમાં વાઘ અચાનક જોવા મળવાની લોક વાતો ઉઠી છે. જુઓ આ વિડીયોમાં..
વિડિયો પ્લેયર
00:00
00:00
2010થી દર વર્ષે 29 જુલાઈના રોજ ‘World Tiger Day’ મનાવવામાં આવે છે. વાઘના સમૂહને Ambush અથવા Streak કહેવામાં આવે છે. જો વાંસદામાં વાઘ હોવાનો આ વિડીયો સાચો હોય તો તાલુકા અને જિલ્લા માટે ખુશીના સમાચાર કહી શકાય કારણે કે વાઘની લુપ્ત થતી પ્રજાતિ આપણા વિસ્તારમાં સચવાયેલી છે.