મહારાષ્ટ્ર: આજરોજ મહારાષ્ટ્રના ના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયાના બ્રેકીંગ સમાચાર મળી રહ્યા છે એમ જાણવા મળ્યું છે કે આ વિમાન ક્રેશ દુર્ઘટનામાં તેમની અન્ય 3 લોકોના પણ જીવ ગયા છે. આખેઆખું પ્લેન સળગી ગયું હતું.
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું નિધન થયું છે. બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, તેઓ મુંબઈથી એક પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેનમાં ગયા રનવે પરથી ઉતરી દરમિયાન પ્લેન વારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફના પણ જીવ
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, તેઓ મુંબઈથી એક પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેનમાં ગયા હતા. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફના પણ જીવ ગયા છે.











