અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ‘મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપવામાં આવે છે જે 2025ના વર્ષનો આ પુરસ્કાર ગ્રામશિલ્પી અશોકભાઈ ચૌધરી ગતરોજ રાજ્યપાલના હસ્તક આપવામાં આવ્યો છે.
Decision News એ મેળવેલી માહિતી મુજબ વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત હસ્તે આ પુરસ્કાર માંડવીમાં કરુઠા ગામમાં લોકસેવાનો યજ્ઞની જ્યોત જલાવી અને ખાસ કરીને નઈ તાલીમ, ગરીબ અને અનાથ આદિવાસી બાળકોના શિક્ષણ, પર્યાવરણ, આદિવાસી કલ્યાણ, વ્યસનમુક્તિ જેવા ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યા છે.
આ પ્રકારની પુરસ્કાર એનાયતને લઈને એવા વિદ્યાર્થીઓ કે જેઓ હાલ વિદ્યાપીઠમાં ભણે છે તેમને પણ સ્ટડી પછી પોતોના કાર્યક્ષેત્રમાં સમાજસેવા કરવાની પ્રેરણા મળે છે. હાલમાં પુરસ્કાર ગ્રામશિલ્પી અશોકભાઈ ચૌધરીને મળેલા ‘મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ને લઈને કરુઠા ગામના લોકોમાં ખુશી

