વલસાડ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલી દીર્ઘ યાત્રા. “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ” …..નો અવિરત પ્રવાહ! વર્ષ 2025-26 અંતર્ગત, ફલધરા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11 ના ભૂલકાઓનું હર્ષોભેર સ્વાગત કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ફલધરા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવમાં અને શાળા પ્રવેશોત્સવમાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ, વૃક્ષારોપણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેના સંકલ્પો સાથે આ ઉત્સવનો ભાગ બનવાનો ગર્વ અનુભવ્યો !

આ પ્રસંગે ધરમપુરના ખ્યાતનામ ડો શ્રી હેમંત પટેલ ઉપસ્થિતિની વિશેષ ઉપસ્થિતો જોવા મળી હતી અને પ્રમુખ -જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહર ભાઇ પટેલ, તથા શાળાના મંડળના સભ્યો અને ગામના સામાજિક મહાનુભાવો અને ગ્રામજનો જોડાયા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here