ભરૂચ: મહિલાઓને પગભર કરવા માટે ભરૂચમાં સરસ મેળા નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં 22 જિલ્લાની સખી મંડળના બહેનોએ ભાગ લીધો જેમાં મહિલાઓને ભાગ લીધો હતો જેમાં મહિલાઓએ પોતાના હાથી બનાવેલી ચીજ વસ્તુઓ સહિત ખાણીપીણીની દુકાનો ઊભી કરી હતી
ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલાઓને પગ પર બનાવવા માટે આયોજન કર્યું હતું જેમાં ૬ થી ૧૫ જુન દરમિયાન ચાલેલા મેળામાં કુલ 55 સ્ટોલો ઊભી કરવામાં આવી હતી. જેમાં હેન્ડીક્રાફ્ટ , ગારમેન્ટ એન્ડ ઉભી કરવામાં આવી હતી જેમાં રોજ રોજ ૫ થી ૮ હજાર જેટલા લોકો મુલાકાત લઈ રહ્યા હતા રોજના અંદાજે સાડા ચાર થી પાંચ લાખનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં દસ દિવસમાં કુલ ૯૦ લાખનું વેચાણ કરવામાં આવ્યું છે.
આમ 22 જિલ્લામાંથી 110 જેટલા મંડળના બહેનોએ નો ઉપસ્થિત રહી આમ ગ્રામ્ય મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને માર્કેટ પૂરું પાડવા વેચાણ માટે પ્લેટફોર્મ બજાર વ્યવસ્થા અને આજીવિકામાં વધારો કરવા માટે આયોજન કરવામાં આવ્યું.કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, કુ.નિશા પ્રાયોજના વહીવટદાર, જિલ્લા લાઇવલીહુડ મેનેજર પ્રવિણભાઇ વસાવા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

