ધરમપુર: ગુજરાત રાજ્યમાં પ્રથમવાર દનદવ માર્શલ આર્ટ દ્વારા બ્લેક બેલ્ટની પરીક્ષા લેવામા આવી જેમા રાજ્યમાંથી પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓ બ્લેક બેલ્ટ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ વલસાડ જિલ્લામાં ઘરમપુર તાલુકામા સ્વામિનારાયણ સ્કૂલ રામવાડીમાં રાખવામા આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ તલવાર બાજી, લાઠી, લાદી તોડવી જેવા ડેમોસ્ટ્રેશન બતાવ્યા આવ્યુ (1)ઘુવ આર, પવાર આર એ પરમાર નિલકંઠ હાઈસ્કુલ (2) રાશી આર પવાર સ્વામિનારાયણ સ્કૂલ રામવાડી (3) અક્ષય એન પટેલ એસ, એમ, એસ, એમ, હાઈસ્કુલ (4) નિઘિ જે પટેલ કનોસા પ્રાથમિકશાળા (5) નિષીત આર ભાટડા રાઘાબા શ્યામલાલ પટેલ વિદ્યાલય (6) પટેલ દીપકભાઈએ (7) શાહરે કિશવ કે વિઘામદિર શેરીમાળ પ્રાથમિકશાળા (8) ઝાલટે ઘરમ સ્વામિનારાયણ ગુરૂકુલ ઇગ્લીંશ મિડિયમ (9) પટેલ કિશા એમ સ્વામિનારાયણ સ્કૂલ માલનપાડા (10) પટેલ મિત વી ડુગરપાડા પ્રાથમિક શાળા (11) વૈભવ એ શાહ સ્વામિનારાયણ ગુરૂકુલ (12) થોરાટ યશ સ્વામિનારાયણ ગુરૂકુલ માલનપાડા (13) નિખિલ આર પ્રજાપતિ (14) ચૌધરી જયંતિ સી નાનાપોઢા (15) હેત જી મેરાઈ (16) દશ એચ પટેલ (17) અનશુલ પરજાપત સ્વામિનારાયણ ગુરૂકુલ વલસાડ (18) વશ એચ પટેલ ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજ (19) રુદ્ર એ યાદવ અમદાવાદ (20) સાગર એમ નદાવર અમદાવાદ (21) દક્ષા એમ ચૌઘરી ઇન્ટરનેશનલ પ્લેયર ગુજરાત (22) જાદવ દશી એ સ્વામિનારાયણ સ્કૂલ (23) અવઘેશ યાદવ અમદાવાદ (24)મહાસમરાટ એસ નદાવર અમદાવાદ (25) માસ્ટર હિતેશ બી પ્રજાપતિએ ફોર ડાન બ્લેક બેલ્ટ સિધ્ધી મેળવી છે
આ દરેક વિદ્યાર્થીઓ ને શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ અને દનદવ માર્શલ આર્ટ ના ઓલ ઇન્ડીયા વાઈસ પ્રેસિડેન્ટ યવઘેશ યાદવ તેમજ વલસાડ જીલ્લા કનવિનર જયેશ ટંડેલ, તેમજ ગુજરાત રાજ્ય ડ્રૅગૌન કુગફુ પ્રેસિડેન્ટ રાકેશજી પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ દક્ષા ચોઘરીના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.

