સાગબારા: સાગબારા તાલુકામાં નાગા નામના વ્યક્તિની એજેંસીએ મનરેગામાં લાખો રૂપિયાનો કૌભાંડ કર્યો સાગબારા તાલુકામાં બહારની એજેંસીઓ આવી કરોડોનો કૌભાંડ કરે છે ત્યારે આ સરપંચ પતિઓ કેમ મૌન રહે છે. આ એ સરપંચો છે જેમને કમિશન કે ટકાવરી નથી મળતી એટલે આવેદનપત્ર આપે છે એમને સમાજ કે ગામ સાથે લેવાદેવા જ નથી.
આ સરપંચોના નામ અને ગામ નીચે પ્રમાણે છે.
1) સોનલ બેન આકાશ ભાઈ તડવી
(સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયત)
2)કલ્પનાબેન નિલેશભાઈ વસાવા
(મહુપાડા ગ્રામ પંચાયત)
3) હિનાબેન પૃથ્વીરાજ વળવી
(કોલવાણ ગ્રુપ ગ્રામ પંચાયત)
4) કમલાબેન જેશ્વર ભાઈ વસાવા
(ભાદોડ ગ્રુપ ગ્રામ પંચાયત)
5) પ્રિયંકા બેન મહાવીર ભાઈ વળવી
(પલાસવાડા ગ્રુપ ગ્રામ પંચાયત)
6) સુગરી બેન શંકરભાઈ વસાવા
(પાટ ગ્રામ પંચાયત )
7)મિકીતા બેન પ્રવીણભાઈ
(દેવરૂપણ ગ્રુપ ગ્રામ પંચાયત )
ઉપરોક્ત આવેદનપત્રમાં દેખાતા આ 9 વ્યક્તિઓ પૈકી બે ગામના સરપંચને બાદ કરતા 7 સરપંચ પતિઓ છે જેઓ ભાજપ પ્રેરિત છે. તેઓ પંચાયતોમાં ક્યાં હોદ્દાના આધારે પંચાયતમાં વહીવટ કરે છે ? આ બાબતે ચૈતર વસાવા સાથે Decision News સાથે વાત કરતા જણાવ્યું કે… આ વિડીયો તમે.. https://youtu.be/cVRDEcf6LNw જોઈ શકો છો.

