ગુજરાત: પત્રમાં લખાયેલ રજૂઆત મુજબ વિધાનસભા મત વિસ્તારના જનરલ ડોકટરોની આવેલ રજુઆતો મુજબ કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકત અંતર્ગત તમામ ડૉકટરો જે કલીનીક વોસ્મિલ ચલાવી રહયા છે તેમણે સરકારના પોર્ટલ Clinical establishment.gov.in પર જરુરી તમામ ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ડીગ્રી વગરના ડોક્ટરોની પ્રેક્ટિસ પર પ્રતિબંધ લાગવાનો છે.આ રજીસ્ટ્રેશનની સુચના બાદ ઘણી જગ્યાએ રજીસ્ટ્રેશન ધરાવતા ડૉક્ટરો BAMS, BHMS BUMS ડોક્ટરને પ્રેક્ટિસ કરતા અટકાવવા તેમજ તેમને બોગસ ડ્રીગી વગરના કે ઉસ્ત્વય ઝેલાછાપ કહી ગેરકાયદેસર રીતે હેરાન કરવામાં આવી રહયા છે. આવા ડોક્ટરોની PHC, CHC RSBY સેન્ટરમાં નિમણુંક થાય છે.

ગુજરાત રાજયની ડી.જી.પી. કયેરી દવારા એસ.પી.પોલીસ કમિશનરને નોંધાયેલા પ્રિક્ટસનર ડોક્ટરને હેરાન ના થાય તેમના પર ખોટા કેસોના કરવા સૂચના આપવામાં આવેલ છે. માટે મત વિસ્તારમાં હેરાનગતિ ના થાય તે માટે જે તે વિભાગને જરૂરી સુચના આપવા ઘટતુ કરવા મારી આપ સાહેબને ભલામણ છે.