સુરત: દરેક નગરપાલિકાઓમાં રસ્તાની વચ્ચે સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવતી હોય છે અને એક શહેરોમાં પણ આ પ્રકારની સગવડ હોય છે ત્યારે આવી સગવડ માંડવી તાલુકામાં હોવાથી અને તે સ્ટ્રીટ લાઇટના વાયરો ઉપરથી ડાયરેક સપ્લાય થતો હોવાથી ક્યારેક ને ક્યારેક પક્ષીઓ સાથે અથડાવવાનું કે પછી આકસ્મિક રીતે નુકસાન થતું હોય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ વાયરોને એક નવી તકનીક દ્વારા ડાયરેક્ટ બેરિયરની નીચેથી પસાર કરી અને પછી સાથે જોડી અને તેને સુરક્ષિત રાખવાની આ નવી કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ તકનિકમાં એક્સાઈટ નો રસ્તો બંધ હોવાને કારણે વાહન ચાલકોને ક્યારેક ને ક્યારેક તકલીફનો સામનો કરવો પડે છે અને પ્રકારની કામગીરી બજારની વચ્ચોવચ હોવાને કારણે ક્યારેક વધુ લોકો ભેગા થવાના કારણે ટ્રાફિક જામ થતું હોય છે.