માંડવી: બાળકથી લઈને મોટા માણસના વ્યક્તિત્વ વિકાસમાં શિક્ષણ ખુબ જ અગત્યનું પરિબળ મનાય છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોના તાલુકામાં આવેલ ગામડાઓમાં સ્થિતિ ખુબ જ ખરાબ હાલતમાં છે તેનું ઉદાહરણ માંડવી તાલુકાના ગામડાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષા થી વંચિત થઇ રહ્યાના દ્રશ્યો પરથી આવી જાય છે.
માંડવી તાલુકામાં થોડા સમય પહેલા સમસ્યા નિવારણ સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં માંડવી તાલુકાના અને આદિવાસી નેતાઓ પણ હાજર હતા આ સમગ્ર નેતાઓએ સાથે મળીને માંડવી તાલુકાની ત્રણ શાળાઓમાં જ્યારે વિઝીટ માટે ગયા તો તેની શાળાઓ ક્યાંક તો ઠંડીથાલતમાં ત્યાગ તો શાળા વગર વિદ્યાર્થીઓ ભણતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી
આ સમગ્ર સ્થિતિને જોતા તેઓએ ડીપીટી કલેકટરને જ્યારે જાણ કરીએ તો ડીપીટી કલેક્ટર એકશન મોડમાં આવ્યા હતા પરંતુ હાલમાં પણ એવી સ્થિતિ જાણવા મળી છે કે ગંગાપુર ગામ ખાતે વિદ્યાર્થીઓ છે છતાં શાળા નથી આ સમગ્ર સ્થિતિને જ્યારે ડિસિઝન ન્યૂઝ દ્વારા કવર કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પેટરકુઇ ગામ અને ગંગાપુર ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ક્યાંક તો શાળાનાથી તો ક્યાંક તો શાળા છે તે પણ ઠંડી ભારતમાં છે આવી અનેક શાળાઓ છે જેમની સ્થિતિ ઘણી ગંભીર છે શું સત્તાવાર સરકાર શું શિક્ષણ માટે આદિવાસી વિદ્યાર્થીઓને ના ભવિષ્યને ઉજવળ બનાવશે કે પછી અંધકારમાં નાખશે