છોટાનાગપુર: આદિવાસી સમાજમાં છોટાનાગપુર સાહિત સમગ્ર મધ્યપ્રદેશ અને છેક ગુજરાત સુધીના વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ વધી તેમને હેાવનાર તેમજ અંગ્રેજોએ જ જેમને ઈન્ડિયન રોબિનહુડ નામ આપ્યું હતું. તે ટંયા ભીલ 4 ડિસેમ્બર 1990ના રોજ શહીદ થયા હતા. ત્યારે એમના આ શહાદત દિવસો તેમના વિષે જાણીએ.

DECISION NEWS એ  મેળવેલ માહિતી મુજબ ટંટયા ભીલનો જન્મ 1840માં મળપ્રદેશના ખંડવા ભાઉચિંહ ભીતાને ત્યાં થયો હતો. આજુબાજુના ગામોમાં ચિવિષ કળાઓમાં નિષ્ણાત અને કૌશાય અને નમ્રતાના ગુણો ધરાવતા લોકપ્રિયતા મેળવી ત્યારે તેમની તેમની ઉપર 30ની આપાસ હશે. ઠંટવાનું નામ છોટાનાગપુર અને નિધાડ પ્રદેશ રાલિત મળ્યા પ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ગુંજતું હતું. અહીંના લોકો માટે તે મસીતા પંચાણા તાલુકાના મંદા ગામમાં બનીને ઊભર્યા હતા.

1857 પછી 20 બ્રિટિશશાસનની તિજોરીઓ ચૂંટી સમગ્ર જળપ્રદેશ અને છેક ગુજરાત સુધીના વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હતા. જેથી ચારે તરફ તેમણે ભારે લોકપ્રિયતા મેળવી અને ટંટવા મામા તરીકેની ઓળખ મેળવી હતી. ધનુષ, તીર અને ગોફણ તેમજ લાઠી ચલાવવામાં પારંગત એવા ટંયા ભીલ શાહુકારીની શોષણકારી અને અંગ્રેજોના અભ્યાથી શાસન સાથે લડી અંગ્રેજોને હંઠાવી રહ્યા હતા. તેથી ખુદ અંગ્રેજોએ તેમને નીતિઓ મા ‘ઇન્ડિયન રોબિનહુડ’ નામ અંગ્રેજો સામે 35 વર્ષ સુધી સતત હથિયાર બંધ બેઠી હતી.

1889માં બ્રિટિશ સરકાર દ્વારા રાજહેતના કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેમને ઈન્દોરની સેન્ટ્રલ જેલમાં રખાયા હતા. 1990માં તેમને જેમલપુર સેન્ટ્રલ જેલમાં થવાયા હતા. જ્યાં 4 ડિસેમ્બર 1990ના રોજ તેમને ફાસી અપાઈ હતી. તેમના મૃતદેહને ઈન્દોરના પાતાળપાની પહાડી વિસ્તારોમાં હૈકી દીધો હતો. વર્ષો પછી આ જગ્યાએ તેમનું સ્મારક બનાવાયું.