ઉમરપાડામાં આવેલા બસ સ્ટેન્ડ પાસે શૌચાલય બનાવાઈ ગયા છે પણ તેમાં વર્ષો થી તાળું મારેલું જોવા મળી રહ્યો છે લાગે છે તંત્રને જણાવવામાં આવ્યું હતું શૌચાલય તો બનાવી દેજો પણ લોકો માટે તાળા પણ મારી દેજો કારણ કે લોકો તો શૌચાલયનો ઉપયોગ કરતા નથી શું આવી બેદરકારી યોગ્ય રહેશે કે લોકો જે બસ સ્ટેન્ડ પર મસાફરી કરીને આવે છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ટિકિટ ના પૈસા પણ ચૂકવે છે જ્યારે બસ સ્ટેન્ડ પર ઉતરે છે ત્યારે તેમને શૌચાલયના ટાળા મારેલા દેખાય છે વર્ષોથી આમ જ તાળા જોવા મળી રહ્યા છે . તો આ સોચાલય શા માટે બનાવવામાં આવ્યું છે શું જ્યારે કોઈ નેતા આવશે ત્યારે જ આ શૌચાલયનો ઉપયોગ થશે કે આ શૌચાલય માણસો માટે બનાવેલ છે . તંત્રને અનેક પ્રકારની નોટીસો આપવા છતાં પણ કોઈ પ્રકારનું કાર્ય નથી થયું. તંત્રના ટેક્સના પૈસા દ્વારા બનાવવામાં આવેલો આ શૌચાલય જો તંત્રનો જ ઉપયોગમાં ન આવે તો એનો ઉપયોગ કોણ કરશે? આ પ્રકાર ના દ્રશ્યો ઉમરપાડા ના તંત્ર ના બેદરકારી નો ઉત્તમ ઉદાહરણ છે. દિવસમાં આ બસ સ્ટેન્ડ પર લગભગ 1000 થી 2000 જેટલા લોકો આવે છે અનેક પ્રવાસીઓ અહીંના વોટરફોલ્સ જોવા માટે પણ બસ માધ્યમથી આવે છે અનેક લોકો સુરત જેવા