કપરાડા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો વિવિધ પ્રોહિબેશન એક્ટ ગુનામા સંડોવાયેલાા વોન્ટેડ આરોપી એવા મહેશ શાંતારામ ભોયે ઉ. વ.૩૩ રહે કુકુરને તા.સુરગાના જિ.નાશિકની

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ એ.એસ.આઈ.ગૌતમને મળેલી બાતમીના આધારે 5ઓગસ્ટના રોજ સુથાર પાડા વિસ્તારમાંથી પકડી પાડી ગુનાના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલા આરોપી વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશન, ધરમપુર પોલીસ સ્ટેશન તેમજ વઘઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહી બેસન એક્ટ મુજબના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.