વાંસદા: છેલ્લાં બે દિવસથી વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ છે ઘણી જગ્યાઓ પર વરસાદી પાણીએ લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છેલ્લાં 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો, હવામાન ખાતા અનુસાર કેટલો આંકડામાં નોંધાયો આવો જોઈએ..
છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 10 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં પોણા 10 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના કામરેજમાં સવા 8 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં 8 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં સાડા 7 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં 7 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પોણા 7 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં સાડા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સાડા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સવા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં સવા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં સવા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં પોણા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના સોનગઢમાં સાડા 5 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિરમાં સાડા 5 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નર્મદાના સાગબારામાં સવા 5 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં 5 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં 4:30 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં 4:30 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં 4 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં 4 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના હાંસોટમાં પોણા 4 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં 3:30 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલીયામાં 3:30 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં 3 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના ઝઘડીયામાં 3 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના ઉચ્છલમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વાપી તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઉપલેટામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઓલપાડમાં પોણા 2 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નેત્રંગમાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં 1:50 ઈંચ વરસાદ નોંધાયો છે.