ગોંડલ: જૂનાગઢના દલિત યુવકને માર મારનાર ગોંડલના ધારાસભ્ય ગીતાબાન પુત્ર ગણેશ જાડેજા સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ પરત જેલમાં લઈ જતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.

જુઓ વિડીઓ..

DICISION NEWS ને મળેલ માહિતી મુબજ જેમાં ગણેશને કાયદાનો કોઈ ડર ના હોઈ તેમ હસતો દેખાયો હતો. આ સાથે અન્ય આરોપીઓ પણ મજાક કરતા વિડિયો માં દેખાઈ રહ્યા છે. આ લોકો ને કાયદાનો કોઈ ડર ના હોય એવી રીતે વિડ્યો ઉતારી વાયરલ થતાં પોલીસ પર ઉઠી રહ્યા છે.