સેલવાસ: પ્રાથમિક ગુજરાતી શાળા ફણસપાડા-પાટી દાદરા અને નગર હવેલી ,સેલવાસમાં 06/12/2023 ના બુધવાર અને 07/12/2023 ગુરુવારના દિને કેન્દ્ર કક્ષાની રમત, કેન્દ્ર શાળા વસોણાની શાળામાં ” અંડર 12-14 “ ના બાળકોની રમાઈ હતી. જેમાં ફણસપાડા સ્કૂલથી 100 મીટર, 200મીટર, 4 x 100 ટપ્પા દોડ,છોકરી કબડ્ડી, અને ખો-ખો ની કન્યા તેમજ ખો-ખો ની કુમાર ની ટીમ,યોગા,અને લાંબીકૂદમાં ફાઈનલ વિજેતા બની હતી.

જુઓ વિડીયો..

આ પ્રસંગે મુખ્ય શિક્ષિકા શ્રીમતિ નુતનબેન માર્ગે.૨) શ્રી વિજયભાઈ પટેલ. ૩) શ્રી મનોજભાઇ બોરસા ૪) શ્રી પ્રિતેસભાઈ પટેલ ૫) શ્રીમતી રેખાબેન રાઠોડ ૬) શ્રીમતી હેમલતાબેન એન.ચૌહાણ અને શ્રીમતી પ્રવિણાબેન પટેલ.નો મહત્વનો ફાળો રહ્યો હતો..