નર્મદા: ‘અમારી ઈચ્છાથી અમે મરવા માગીએ છીએ. હવે અમારે નથી જીવવું, અમારે ભેગું રહેવું છે’. એમ કહી ગરુડેશ્વર ગામના પુલ ઉપરથી પ્રેમી-પંખીડાંએ નર્મદા નદીમાં છલાંગ મારી આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં  આવી છે.

જુઓ વિડીયો..

આ ઘટના જોવા લોકોનાં ટોળેટોળાં નર્મદા નદી કિનારે ભેગા થઇ ગયા હતા. ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું હતું કે લગભગ યુવક-યુવતી એકબીજા સાથે પ્રેમસંબધમાં હતા પણ બંનેનાં પરિવારજનો તેમના લગ્ન વિરુદ્ધ હતા જેના લીધે આ બંનેએ આપઘાતનો નિર્ણય લીધો હોય શકે..