ડેડીયાપાડા: રસ્તાઓનું નવનિર્માણ તો થાય છે પણ તેની ગુણવત્તા સાવ હલકા પ્રકારની હોય છે તેની ઉત્તમ ઉદાહરણ ડેડિયાપાડા થી મોવીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ છે. છેલ્લા ત્રણ વર્ષથી કામ આવી જ રીતના ચાલુ છે દર ચોમાસા દરમિયાન લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

જુઓ વિડીયો..

હાલમાં પણ રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માતો દિન પ્રતદિન વધી રહ્યા છે. Decision News સાથે સ્થાનિક લોકો વાત કરતાં પોતાની માંગણી કહે છે કે ભારે ભરકમ વાહનો પસાર થાય છે એમને બાયપાસ કરવામાં આવે તો સ્થાનિક લોકોના અકસ્માતો થતાં અટકશે અને લોકોના જીવ બચશે.